દરઅસલ વાત એવી છે કે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ કરણ જોહર ના ચાલી રહેલા કોફી વિથ કરણ શો માં ગયા હતા. ચેટ શો માં હાર્દિકે મહિલા વિરોધી નિવેદન આપ્યું જે થી લોકો દ્વારા ટ્વિટર પર તેને ટ્રોલ કરવામાં આવ્યો અને આ વાત વિવાદિત બની ગયી.
હાર્દિકે શો દરમિયાન કહ્યું કે તેના ઘણી બધી મહિલાઓ સાથે સબંધ છે, અને તે કોઈ મહિલા ને નામ નથી પૂછતો કેમ કે તેને બસ મહિલા ને જોવા માંજ રસ હોઈ છે. તેવું હાર્દિક પંડ્યા એ કહ્યું. આ વાત થી સોશ્યિલ મીડિયા પર ખુબ જ નિંદા કરવા માં આવી પંડ્યા ની.
જો કે ત્યાર બાદ પંડ્યા એ માફી માંગતા ટ્વિટર પર કહ્યું કે,
અને ઓછા માં પૂરું બીસીસીઆઈએ પણ આ પ્રકારના શોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. બોર્ડની સમિતિએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને નોટિસ આપી છે કારણ દરસાવા માટે. સમિતિએ બંનેને આગામી 24 કલાકમાં જવાબ આપવાની માંગ કરી છે.
![]() |
Hardik Pandya | Koffee with karan |
જો કે ત્યાર બાદ પંડ્યા એ માફી માંગતા ટ્વિટર પર કહ્યું કે,
'હું કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા નહતો માગતો. કોફી વિથ કરણના શોમાં મારા નિવેદન પછી વિવિધ પ્રતિક્રિયાઓ આવી. મારા નિવેદનથી જેમની પણ લાગણીઓને ઠેસ પહોંચી હોય તે દરેક લોકોની હું માફી માંગુ છું. ઈમાનદારીથી હું શોના વાતાવરણમાં ખોવાઈ ગયો હતો. મારો હેતું કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા કે અપમાન કરવાનો નહતો. રિસ્પેક્ટ.'

ટિપ્પણીઓ નથી