કિંજલ દવે ની ઓળખાણ આપવાની જરૂર નહિ પડે કેમ કે તમે તેને ઓળખતાજ હશો. તે એક ગુજરાતી સિંગર છે અને ગુજરાત માં ખુબજ પ્રસિદ્ધ કલાકાર છે.
કિંજલ દવે નું કોઈ પણ નવું સોન્ગ આવે એટલે બધી જગ્યાએ તેના જ ગીતો સાંભળવા મળે છે. હાલ ની વાત કરીયે તો તેનું એક સોન્ગ આવ્યું છે ભૈલું હાલ્યા જાન માં, તે સોન્ગ યુટ્યુબ પર પેહલા દિવસે થીજ ટ્રેન્ડિંગ માં રહ્યું હતું. કિંજલ ના દરેક ગીતો Youtube પર અવાર નવાર Trending Page પર જોવા મળે છે.
કિંજલ દવે નું નવું સોન્ગ ભૈલું હાલ્યા જાન માં
અને કિંજલ સોશિઅલ મીડિયા પર પણ ખુબજ જોવા મળે છે, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર. હાલ માં તેની બે તસવીરો જોવા મળી છે જેમાં કિંજલ ખુબજ સરસ ડાન્સ કરતી જોવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી