બોલિવૂડ ની ગલિયોં માં એ ખબર સાંભળવા મળે છે કે
સારા અલી ખાન અને શુશાંત સિંહ રાજપૂત વચ્ચે કોઈ ચક્કર ચાલી રહ્યું છે. અને આ ખબર સાંભળી સારા ના ઘણા ચાહકો ના દિલ તૂટી ગયા છે અને તે હેરાની માં આવી ગયા છે. અને તેનું કારણ છે કે સારા એ આની પેલા પણ કહેલું કે તે
કાર્તિક આર્યન ને પસંદ કરે છે, અને તે બંને ના નામ અવાર નવાર સાંભળવા મળતા હોઈ છે. અચાનક હવે શુશાંત સાથે તેનું નામ સાંભળી તેના ચાહકો માટે હેરાની ની વાત છે. એની પેલા કે તમે નિરાશ થઇ જાઓ ચાલો જાણીયે કે આ ખબર ની સચ્ચાઈ શુ છે?
 |
Sushant and Sara |
ખાલી અફવાહ જ છે?
જી હા આ ખબર પર હાલ માંજ ઉપડૅટ આવ્યું છે જેમાં સારા ના કોઈ નજદીકી મિત્ર દ્વારા જણાવા માં આવ્યું છે કે આ એક અફવાહ છે.
શુશાંત સિંહ રાજપૂત માત્ર સારા અલી ખાન નો મિત્ર છે અને તે ખાલી તેના સંપર્ક માં હોઈ છે. અને કાર્તિક આર્યન એજ સારા ની પસંદ છે. અને આ અફવા ફેલાવાનું કારણ હતું શુશાંત ના જન્મદિવસ ને યાદગાર બનાવા માટે સારા એ તેની દેહરાદૂન ની ટ્રીપ અધૂરી મૂકી ને શુશાંત જોડે સમય વિતાવ્યો એજ.
ટિપ્પણીઓ નથી