ટોટલ ધમાલ ફિલ્મ નું આ પોસ્ટર થઇ રહ્યું છે વાઇરલ, કારણ છે હોલિવુડ ની આ મશહૂર એકટ્રેસ

Share:
ટોટલ ધમાલ: કહેવામાં આવે છે કે જેવી મજા પેહલી બે ફિલ્મો માં આવી છે એનાથી ડબલ મજા ટોટલ ધમાલ માં આવવાની છે. આ ફિલ્મ માં અજય દેવગન જોવા મળશે તે જાણી ને ખુબ આનંદ થાઈ છે.

વાત કરીયે ફિલ્મ ના પોસ્ટર ની તો આજે જ(14 Jan 2019) આ ફર્સ્ટ લૂક પોસ્ટર જોવા મળ્યું છે જેમાં અજય દેવગન ની સાથે એક બંદરીયા જોવા મળે છે. પણ આ કોઈ મામૂલી બંદરીયા નથી પણ હોલિવુડ ની મશહૂર એનિમલ એકટ્રેસ ક્રિસ્ટલ છે. જે હોલિવુડ ની બ્લોકબસ્ટર ફિલ્મો જેવી કે હેંગઓવર 2, જ્યોર્જ ઓફ દ જંગલ અને નાઈટ એટ દ મ્યુઝિયમ માં કામ કરી ચુકી છે.
Total Dhamaal Ajay Devgn First Look Poster | Gujju Reporter
Total Dhamaal Ajay Devgn First Look Poster with Hollywood Cristal
ઈન્ટરનેટ પર આ પોસ્ટર આવતા ની સાથેજ ખુબ જ તેજી થી વાઇરલ થઈ રહ્યું છે, તેનું કારણ કહી શકીયે તો ક્રિસ્ટલ છે. ફિલ્મ માં અજય દેવગન ની સાથે નવા કલાકારો માં અનિલ કપૂર, માધુરી દીક્ષિત જોવા મળશે.
બાકી ના કલાકારો માં રિતેશ દેશમુખ, અર્શદ વારસી, જાવેદ જાફરી અને સંજય મિશ્રા ટોટલ ધમાલ કરતા જોવા મળશે.

ટિપ્પણીઓ નથી